યાદ અચે ઉ ગામજી ગલીયુ ખેલઈ વેઈ જેડા બચપનજી કલીયુ.
નવરાત્રીજી ઉ રાતુ વેયુ હલયુ, જેડા મંડપજી થભલી વેયુ જલયુ.
સટુ કઢે ઉડાઈ વેયુ ધુળજી ડમરીયુ,ગણે ખાધી લોસ ને લઠીયુ.
ઢોલ જે તાલ તે રાસ રચાયુ, રમી ને દાંડીએ સે સુજાઈ આગંરીયુ.
કૉનડેમે તેલ કપાસીયા સે મેરીયા ભનાયુ,ગામ સજો પાછો ફેરાયુ.
નર ચે ઉ ડી કી ભુલાયુ, ભાઈબંધ મુજા ઉ ડી કી ભુલાયુ.
નારણજી જાડેજા
નર
તા.૧૧/૧૦/૨૦૨૧