"માત્ર નવ દિવસ નહિ પરંતુ પૂરા નવ મહિના આપણું સર્જન કરનારી મા ને સન્માન આપવું તે પણ એક પ્રકારે નવરાત્રી જ છે."
"ઘર માં રહેતી માતા, પત્ની, બહેન, દિકરી ને સન્માન આપવું તે પણ એક પ્રકારે નવરાત્રી જ છે."
"બીજા ની માતા, પત્ની, બહેન, દિકરી ને સન્માન આપવું તે પણ એક પ્રકારે નવરાત્રી જ છે."
. જય માતાજી.