પ્યાર કરી લે પ્યાર કરી લે શું
કોઈ તારો યાર નથી?
ગોતી લેજે ગોતી તુ લેજે ભિતર
છે કયાય બાર નથી
સૌને દેતો તને પણ દેશે
શું તને એનો એતબાર નથી?
સૌનુ સુણે તારુ કા નો સુણે
તારા અંતરનો એ પોકાર નથી
ઘટમા હાલે છે ઘડિયાળ અને
તમે કાંડે બાંધી કા ફરો?
પરષોતમ કહે પ્રાણીયા તમે
ઘટ ભિતર જોયા કરો
Application:http://play.google.com/store/apps/details?id=com.sparrow.mp3santvani
Website:
www.bhajansantvani.com