હરખસે ગાઈયા હરિસાહેબ જા નામ .
કરે ભક્તિ પ્રેમથી વેરાયો સીતા રામ.
સમરીયે સદ દિયે એડા સંત મુંજા હરિસાહેબ.
ભકત ભાવે અચે જેજો નતો વે કિ હિસાબ.
કરીએ કલ્યાણ મેડીજો બાપુ કલ્યાણદાસ.
હિંગરીયે વસે સાક્ષાત દેવજો વાસ.
નર ગાય સદા આજા ગુણ એડા ડેયો આશિષ.
નારાણજી જાડેજા
નર
તા.૦૯/૧૦/૨૧