મુકે મારે કુટે મુંજી મા, ચે મને નતો જરા જેડી ગાલ સમજે નતો.
મુકે મારે મુંજી મા.
નિશાળ ટૅમ તે વેને નતો,નિશાળનુ અચી લેશન કરે નતો.
મુકે મારે કુટે મુંજી મા.
ભણે મે ધ્યાન દે નતો, ખરચા ચોપડે જા ખોટા કરાય વેઠો.
મુકે મારે મુંજી મા.
ભણે વેગર અગીયા વેની કરને કોરો, પો ધી ન કોય દિધો તોકે.
મારે મુકે મુંજી મા.
નર ચે સમજી વેયો સે, સચી મુંજી મા તડે અજ પગભર થેયો સે અજ આઉ.
ભલે મારે મુકે મુંજી મા.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
તા.૦૯/૧૦/૨૧