સોસાયટીમાં 60% જ વેક્સિનેશન થયુ હતુ,
પાચ દીવસ પેલા બોર્ડ માર્યું હતું કે વેક્સિન લીધી હશે એને જ ગરબા રમવા એન્ટ્રી મળશે,
છતા પણ વેક્સિનની ટકાવારી વધી નહી,
*આજે સવારે બીજુ બોર્ડ માર્યું :-*
વેક્સિન લીધી હશે એમને જ નાસ્તાની ડીશ મળશે,,
સાંજ સુધીમાં ૧૦૦% વેક્સિનેશન થઈ ગયુ... 😀