*તા. 07-10-2021*
_આસો સુદ એકમ ગુરુવાર.._
_શરૂ થતાં માં ભગવતીના_
_અવસરનો મહિમા_
*આદ્યશક્તિ અંબાજીની*
_પૂજા" અર્ચના "ભક્તિ" નિવેદ_
_પ્રસાદ અને ગરબા_
_એવી નવ નવ દિવસની_
*નવરાત્રી ની*
_આપ સૌને અમારા તરફથી_
*શુભેચ્છા પાઠવું છું..*
*_માં નવ દુર્ગા_*
_આપ સૌના પરિવારમાં_
_સુખ, શાંતિ, સમૃધ્ધિ અર્પે.._
*જય માં અંબે ભગવતી*
*જય માતાજી*
🙏🏼💐🙏🏼💐🙏🏼
*🕉 નવલી નવરાત્રિ 🕉*
🔱🔱🔔🐚🔔🔱🔱