હું વિચારું છું...
હું વિચારું છું કે
હું રિશાઈસ અને તમે પણ રિશાસો
તો આપણને મનાવશે કોણ ?
તો શું આ રિશાવવાનું ભૂલી શકીએ ?
હું વિચારું છું કે
હું રડીશ અને તમે પણ રડશો
તો આપણા આંસુ સાફ કરશે કોણ ?
તો શું રડવાનું ભૂલી શકીએ ?
હું વિચારું છું કે
નાની નાની વાતો દિલથી લગાવીશું
તો સબંધ નિભાવશે કોણ ?
લિ - લાગણી