સાહેબ...
એક ગાલમા થપ્પડ પડે અને બીજો ગાલ ધરી દેવાની હિંમત હોય, ખાલી ફોટા પડાવવા પુરતુ સિમિત ના રહેતા, પરંતુ આચરણમા મૂકી શકતા હોય,ગાંધી વિચાર વરસમા એક દિવસ પૂરતો પંડમા આવતો હોય એવા લોકોને નહી પરંતુ
ગાંધીને ખાલી વાંચી ને નય પણ વિચારી જીવનમા ઉતારી જાણતા હોય એવા ગાંધી વિચારને વરેલા લોકોને ગાંધી જયંતી અને શાસ્ત્રીજીની જન્મ જયંતી શુભેચ્છા...
"સત્ય-પ્રેમ-કરૂણા"