Gujarati Quote in Thought by Nilam Vithlani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

happy Gandhi jayanti
ગાંધી એ કોઇ વ્યકિત નહિ ,પરંતુ આખેઆખી વિચારધારા છે.
એક દિવસ માટે ,ખાદી વસ્ત્ર ધારણ ગાંધી નથી બની જવાતું
તેના માટે મન થી સાદગી અપનાવી પડે....
કે પછી કે એક દિવસ what's app status upload કરીને
ગાંધી વાદી નથી બનાતુ........
વૈષ્ણવ જન તો તેને કહીએ ....,
માત્ર ગાઇ લેવાથી ગાંધી નહિ સમજાય!
એ માટે પહેલા પોતાના ઓળખવા ખૂબ જ જરૂરી છે, પહેલા
પોતાની પીડા ઓળખી શકાય ,પછી જ બીજા ની પીડ જણી શકીએ
આજ ના દિવસે સૌ પ્રથમ મન સ્વચ્છ કરીને પછી
શેરી-સાવરણા ,અભિયાન કરીએ તો....i think Gandhi jayanti celebrate કરી ગણાય......
रघुपति राघव राजा सीता राम।
पतित पावन सीताराम।

Gujarati Thought by Nilam Vithlani : 111754410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now