Gujarati Quote in Motivational by Shanti Khant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે પણ તમને કોઈ સ્મિત વગરનો ચહેરો દેખાય તો તમારા માંથી એક સ્મિત એને આપજો.😊
તેનું તો કોઈ મૂલ્ય હોતું નથી,છતાં અનમોલ છે. દેવાથી ઓછું થતું નથી અને જેને મળે છે તે આ દુનિયાનો અમીર માણસ બની જાય છે.😊

-Shanti khant

Gujarati Motivational by Shanti Khant : 111754201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now