'ઓય સાંભળો છો?' પત્નિ સોફા પર બેસી ને ન્યૂઝ પેપર વાંચતા વાંચતા
'બોલ શુ છે?'
'આજે તમે બહુ ખુશ થઈ જશો એવી વાત છે'
'બોલ ને યાર'
'આજે આખો દિવસ હું તમારું મગજ નઈ ખાઉં'
'વાહ, પણ કેમ,.'
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
'કેમ કે આજે વિશ્વ શાકાહારી દિવસ છે!!!!!'
😀😀😀😀😀😀😀😀😀😀
Happy World Vegetarian Day