તારા ગામના પાદરમાં આવી ને
તને જોયા વિના પાછુ ફરવુ સહેલુ
નથી હોતુ.....
તરફડતા પંખીને પિંજરે પુરાઉ
ગમતુ નથી હોતુ .....
વખત તો વિતી જાય છે
હાથમાંથી સરકતી રેતની જેમ....
મનના માણિઘર ના વિયોગમાં
આમ મૌન રહેવુ ગમતુ નથી
હોતુ....
મોત વહાલું લાગે પણ ,
તારા વિના જીવતા રહેવુ મને
મંજુર નથી હોતુ..... "યાદ "👫Lots of missing you j💞indagi...