..........પપ્પા.........
"ભણાવી ગણાવી ને મોટી કરી,
જોઈએ તે વસ્તુ લઈ આપી,
મારા બીમાર પડતા આંસુ આવી જતા,
થોડું મોડું થતાં ચિંતા થતી,
ઓફિસ માં લંચ ટાઈમ માં રોજ ફોન આવતો,
પૂછતા જમી કે નઈ બેટા,
લોકો કહેતા દિકરી છે આટલું ના ભણાવો,
મારા પપ્પા કહેતા એને કંઈ બનવું છે તો હું સાથ આપીશ,
દુનિયા માં જે એમના થી થઈ શકે તે કરતા મારા માટે,
અત્યારે જ્યારે એમને જરૂર છે તો દુનિયા કહે છે,
લગ્ન વગર ન ચાલે,
એમ કેમ એકલા મૂકું મારા પપ્પા ને,
તેમણે અત્યાર સુધી દુઃખ સહી ને મને દુનિયા જીતતા શીખવી,
હવે મારા સ્વાર્થ માટે એમને એકલા મૂકી ને ન જઈ શકું,
પપ્પા કહેતા જો તું ખોટી નથી તો કોઈ સામે નમવાની જરૂર નથી અને જો તું ખોટી છે તો માફી માંગવામાં શરમ ન રાખવી,
અત્યારે એમની ઉંમર થઈ ગઈ,
એમને એકલા મૂકી ને ન જઈ શકુ."
..........મારા પપ્પા........
FOR EVERY DAUGHTER HER FATHER HAS TO BE A SUPER HERO FOR HER......