#good morning#jokes 😅😂🤣
એક મારુતિ સુઝુકી ની ફ્રન્ટી ગાડીની હરાજી થતી હતી
પહેલો : 10 લાખ
બીજો : 15 લાખ
ત્રીજો : 25 લાખ
એક પોલીસ વાળા ભાઈ બીજા ભાઈને કે એવું તે શું છે આ મામૂલી કાર માં કે આટલી મોટી રકમ સુધી લોકો ખરીદવા તૈયાર છે..?
એક ભાઈ : આ ગાડી 21 વખત ઠોકાઈ છે અને દર વખતે પત્ની જ મરે છે
પોલીસ વાળા સાહેબ : 1 કરોડ ને 1
🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣 🤣