#good morning#હાસ્ય😅😂🤣
*wife* : કોણ હતી એ..?💝
*Me* : કોલેજ ની જુની ફ્રેન્ડ હતી..!😃
*wife* :. ધીરે થી શું કહી ને ગઈ એ તમને..??😎
*Me* : કંઈ નહી, બસ એટલું કીધું કે મારી જોડે લગ્ન કર્યા હોત તો તમને આ થેલા ના ઉપાડવા દેત 😷
*wife* :. વાયડી સાલી.. 😭
અહિયા લાવો એ થેલા... 😂😂