*તું નકામું થાકવાનું બંધ કર.,*
*ઘર બરફનું બાંધવાનું બંધ કર.!*
*શું થયું, કેમ થશે ને ક્યારે થશે.?*
*આમ ઝીણું કાંતવાનું બંધ કર.!*
*મોત ને હશે ગરજ તો આવશે.,*
*એ દિશામાં તાકવાનું બંધ કર.!*
*હસ્તરેખા પણ પસીનાથી ચમકશે,*
*તું પ્રારબ્ધ ને કોસવાનું બંધ કર..!!*
Good morning