ચાલ દોસ્ત! થોડુંક શાંતિ થી, થોડીકવાર બેસી જઈએ ...
જીંદગી ની દોડ મા , બહુ થાકી જવાયું,
થોડીક ક્ષણો શાંતી થી સાથે વિતાવી લઈએ...
કેટલીક યાદગાર પળો,
ફરીથી જીવી લઈએ..
કેટલીક અણમોલ ક્ષણો ને યાદ કરી
ફરીથી જીવંત કરી લઈએ ....
બહુ જીવ્યા બધા માટે,
થોડીક પળો આપણા માટે પણ જીવી લઈએ....
-Anurag Basu