Gujarati Quote in Poem by Sagar Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને એ જાગે તો સવાર કાલી ઘેલી વાણી થી ઘુઘરો થય ને ગુંજે .
પાપા પગલી ચલાવતા
બાપ નું હૈયું જુમે.
દીકરી તું તો માત પિતા નો.
સાચો છે આધાર .!!!
⬆️⬆️⬆️⬆️⬆️

Gujarati Poem by Sagar Patel : 111751278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now