😂😂😂😂😂😂😂😂😂😂
*રઘો કહે :* હુ આઠ વરહનો હતો ત્યારથી મને "લોકશાહી" ઉપરથી ભરોસો ઉઠી ગયો
*તો મે પુછ્યુ :* કેમ.?
*તો કહે :* ઉનાળુ વેકેશન હતુ.
બાપાએ અમને પુછ્યુ કે "દાદાજી" ના ઘરે જાવુ છે,
કે "નાનાજી" ના.?
*અમે બધા ભાઈ-બહેનોએ બુમ પાડીને કહ્યુ :* "દાદાજી" ના ઘરે
પણ
*એકલી મમ્મીએ "નાનાજી" ના ઘરે જાવાનુ કહ્યુ...*
"બહુમતિ" અમારી હતી એટલે મમ્મી હારી ગઈ.
અને અમે ખુશ થાતા સુઈ ગયા
*સવારે મમ્મી વાળ ઓળતા ઓળતા હસીને કહે :*
બધાય તૈયાર થઈ જાવ આપણે "નાનાજી" ના ઘરે જાવાનું છે.
અમે બધા બાપા સામે આંખો ફાડીને જોતા હતા...
બાપા નજર ફેરવીને પેપર વાંચવાનો ઢોંગ કરવા લાગ્યા
ત્યારે....
મને હમજાય ગયુ
કે "લોકતંત્ર" માં *ફૈસલા જનતાની હાજરીમાં નહી પણ જ્યારે જનતા ઉંઘતી હોય ત્યારે થતાં હોય છે.*
😜😜😜
😂😂🤣🤣