To change your world, you must change yourself.
See the best in others, and you will be your best.
Give to others, and you will give to yourself.
Appreciate beauty, and you will be beautiful.
Admire creativity, and you will be creative....
તમારી દુનિયા બદલવા માટે, તમારે તમારી જાતને બદલવી પડશે...
અન્યમાં શ્રેષ્ઠ જુઓ, તો તમે તમારા પોતાના શ્રેષ્ઠ બની જશો....
બીજાને આપો, તો તમને લાગશે કે તમે તમારી જાતને આપો છો..
સુંદરતાની પ્રશંસા કરો, અને જુવો તમે પણ સુંદર બની જશો...
સર્જનાત્મકતાની પ્રશંસા કરો, અને તમે પોતે સર્જનાત્મક બની જશો ....