સરવાળો કરો તો, શૂન્ય આવે,
સહુ કેલ્ક્યુલેટર, ચાપ દબાવે,
બાદબાકી કરી તો, શૂન્ય આવે,
આવક જાવક, સરખી બતાવે,
ભાગાકાર કરો તો, શૂન્ય આવે,
છતાં એ વાતમાં, ફરક ન લાવે,
ગુણાકાર કરો તો, ગણના બતાવે,
ગણતરી ના ગોળ, ચડી જતા તાવે,
પ્રમેય સિધ્ધ કરવા, સૂત્રો મંગાવે,
અટપટી વાતોનો, પાર ન આવે....
- વેજુ