Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક તાત્કાલિક, ભોજન લોછો, જીભને સ્વાદ તાત્કાલિક ખાટું મીઠું ત્રીખું, ગળ્યું, મોળું વીગેરે, બીજું પેટભરાય છે ભુખ મટે છે, અને અંતે ત્રીજું તેની સારી ન સારી અસર, શરીરને શક્તિ મળે, કે બીમાર થવાય ,વીગેરે વીગેરે,
માટે દરેક જીવ કર્મ ના તાત્કાલિક પરીણામ ની અસર વીચારે છે ખુશ નાખુશ થાય છે, પણ પ્રબ્ધ અને છેલ્લા અને અંતીમ પરીણામ ની ચીંતા નથી કરતા,
પણ કર્મ કયાય પીછો નથી છોડતું ,અને દરેક કર્તા એટલેકે કર્મ કરનારે તેના દેક કર્મના ત્રણે પ્રકારના એટલેકે તાત્કાલિક મધ્યમ અને છેલ્લા ફળ આમ ત્રણેય ફળ ઈચ્છા કે અનિચ્છાએ ભોગવવાજ પડે છે,
ઓમ શાંતિ 💐🙏
કર્મ ની ગતી ન્યારી છે, આવું કેમ કહેવામાં આવ્યું હશે?? કારણ એકજ છે, કે કર્મ જે કરે છે તેનું ફળ તેને ડેફેનેટલી ભોગવવું જ પડે છે, તેને ભોગવતા કોઈનો હસ્તક્ષેપ ચાલતો નથી, જેટલી ગતી થી જે દીસામા કાર્ય કરો છો, એનું ફળ એટલીજ ગતી થી મળે છે, કર્મ શારૂ તો ફળ તેટલુજ સારૂ , ખરાબ તો એટલુંજ ખરાબ,
આગમાં હાથ નાખશો તો બળશો, બરફ પર તો ઠંડક અનુભવસો, ગળ્યું ખાસો તો મીઠાસ વધુ ખાસો તો વધું મીઠાસ પછી, સડન કે મધુપ્રમેહ,
આમ દરેક કર્મનમ ત્રણ પ્રકારે મળે છે, એક તુરંત રીઝલ્ટ, એક થોડા સમય પછી, અને એક છેલ્લે,
ઓમ શાંતિ,:
આ મનુષ્ય અવતાર ધરી આવ્યા એ પહેલાં તમે કોણ હતા? મૃત્યુ પછી શું હશો??
સવાલ અટપટો જરૂર છે પણ એક વાર વિચાર જરૂર કરો ફરજીયાત,
શું આ શૃષ્ટી આ જગત માંથી તમે ગયા પછી , તમારા માટે બધું શુંન્ય? કઈ વસ્તુ નું રીસાઈકલીગ નથી થતું, પ્રકૃતીની કોઈ પણ વસ્તુ લઈ લો,
ચલો પાંચ તત્વ લઈ લો, હવા પાણી જમીન અગ્ની આકાસ , હા આકાસ પણ કારણ કે આ સૃષ્ટિ પણ તમે જેને આકાસથી ઓળખો છો તે અવકાસમા ગ્રહો ઉપગ્રહો ખડકો તારા ઓ અને વાદળો નું પણ રીસાઈકલીગ થાય છે, તો શરીર મા રહેલ ઉર્જા એટલે તેજ પ્રકાસ સુક્ષ્મ આત્મા કે જીવ પણ શરીર છોડી નવીન રૂપ ધારણ નહીં કરતો હોય?
તમારા દરેક કર્મનું ફળ તમે આજન્મ મા તાત્કાલિક મેળવો છો તે પહેલું તાત્કાલિક ફળ,
બીજું ફળ આજન્મમાજ થોડા વર્ષો પછી મળે છે તે બીજું ફળ,
અને ત્રીજું ફળ જે કર્મનું ભાથું, તમારા નવા જન્મમાટે તમારા કર્મ મુજબ જેવો અવતાર મળશે તે હશે,
આમ આ જન્મ મનુષ્ય અવતાર મૃત્યુ લોક, ભુત પ્રેત ની યોની નરક , મોક્ષ પ્રકાસની પ્રેમની પરમ શાંતિ ની દુનિયા મોક્ષ , અને પુનઃ જન્મ તો લેણદેણ બાકી તે પુરી કરવા માટે,
માટે કોઈની સાથે જે જેવો વહેવાર કરો છો તેની ઉધારી લેણ દેણ બાકી રહેછે તે બીજા જન્મમાં ચુકવવીજ પડે છે
ઓમ શાંતિ
જય સોમનાથ

Gujarati Motivational by Hemant pandya : 111750584
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now