એક મારી અજીજ દોસ્ત, ખબર નથી ક્યાં ખોવાઈ ગઈ....
"કેમ છે?" તો પુછે છે...પણ હાલ નથી પૂછતી....
હદય માં તો રહે છે..પણ શોધું તો નથી મળતી....
યાદ તો કરે છે..પણ હ્દય ના રાઝ નથી ખોલતી...
"મહારાણી"કહેતો હતો હું એને...પણ ખબર જ ના પડી...ક્યારે એ મારા જ આપેલા ઉપનામ ને,મારા માટે પણ... સાથૅક કરી ગઈ..્
-Anurag Basu