"માં" કહું કે 'જગદંબા કહું..
"અવતાર આપ્યો !ધરતી પર તને જન્મદાત્રી કહું!
"જીવતરમાં આપ્યા" સંસ્કાર " માં" તને સરસ્વતી કહું!
"સંઘર્ષો "સામે લડતા શીખ્યું "માં" તને લક્ષ્મીબાઈ કહું!
જિંદગી જીવતા શીખવ્યું "માં "તને શક્તિશાળી કહું!
જીવનમાં સારા અને ખરાબ પાસાઓ સામે કેવી રીતે જીવન જીવવું એ તે મને શીખવ્યું.. "મા" તને "કૃષ્ણ" કહું!
જિંદગીમાં ઉતાર ,ચડાવમાં કેમ વર્તવું તે શીખવ્યું "માં" તને કાલિદાસ કહું!
"માં' થી મોટું કોઈ નહીં "મા "તને પાલનહાર કહું!
"માં "તને હું ધરતી પરની "પાર્વતી" કહું કે '"શક્તિ "કહું!
"માં" તમને શું કહું !તું મારું સર્વસ્વ કહું,કે" ગુરુ" કહું!
🙏🏿🌹માતાને વંદન🌹🙏🏿