Gujarati Quote in Poem by KRISHNA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રીતની રીત સદાય તારી માહી.!

ગજબ છે એની પ્રીત, મારી લાગણી નીતરતી માહી.
પ્રેમની પહેલી મહેક હૈયે, લાગણીમાં ભીનાશ માહી.!

પહેલી છે એ વાદળી, સ્નેહમાં વરસાવતી ઘણી.
ચાંદની રાતમાં, પ્રિતમની મીઠી યાદો સતાવતી માહી.!

લાગણીનાં તાંતણે બાંધી છે ગાંઠ, સ્નેહથી આપણી.
જોજો તૂટે નહિ જિંદગીમાં, તમારો સંગાથ માહી.!

વિશ્વાસની ડોરથી બાંધી છે, પ્રીતની રીત સદાય તારી.
અમર રહે પ્રેમ, જો કેવું મારું મનડું હરખાય માહી.!

તારી નીતરતી આ પ્રીતથી, હૈંયુ મારૂં ભીંજાઈ મારી.
તરબતર પ્રેમની સુંગંધ ફેલાઈ, હું મહેંકી ઉઠી માહી.!

- Krishna Timbadiya

Gujarati Poem by KRISHNA : 111749261
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now