#ગુડ મોર્નિંગ#હાસ્ય🤣😂😅
🤪🤪🤪🤪🤪🤪
યક્ષજી ના પ્રશ્રનો.*
*પરણેલા ના જવાબો..*
સ.) પૃથ્વી થી મોટુ શું છે ?
જ.) પત્ની.
સ.) આકાશ થી ઊંચું શું છે ?
જ.) સાળો.
સ.) વાયુ થી ઝડપી શું છે ?
જ.) પત્ની એ ફેંકેલ વેલણ.
સ.) ઘાસ કરતાં પણ જલદી શું વધે ?
જ.) પત્ની નું શોપિંગ બિલ.
સ.) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં ?
જ.) પત્ની ની વાત નો મૂંગા મોઢે સ્વીકાર.
સ.) કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.) સાળી સાથેની.
સ.) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે ?
જ.) જે કોઇ પોતાની પત્ની ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.) સૌથી મોટું ધન શું છે ?
જ.) સાસુ તરફ થી મળેલ વાવાઝોડું.
સ.) સૌથી મોટા દુઃખી કોણ ?
જ.) એકજ કંપની ના માલ ખરીદદાર
બંને સાઢુંભાઈ.
🤪🤪🤪🤪🤪🤪