Gujarati Quote in Good Morning by Jigar Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગુડ મોર્નિંગ#હાસ્ય😂🤣😅
*શુ તમે જાણો છો કે આફ્રિકાના લોકો કાળા કેમ છે?*



ઘણા સમય પહેલા ત્યાં એક રાજા એ લગ્ન કરવાનું નક્કી કર્યું પણ સામે ૬ રાજકુમારી હતી જેમાંથી એને એકને પસંદ કરવાની હતી,



એટલે એણે બધી રાજકુમારીઓને થોડા બીજ આપ્યા ને કહ્યું કે ૬ મહિના પછી આમાંથી જે સૌથી સારું ગુલાબ લઈ ને આવશે એની સાથે હું લગ્ન કરીશ,




૬ મહિના પછી રાજકુમારીઓ જુદા જુદા કોઈ સફેદ તો કોઈ પીળું તો કોઈ લાલ ગુલાબ લઈ ને રાજા પાસે આવી,

પણ

એક રાજકુમારી ખાલી હાથે રાજા પાસે ઉભી રહી ને કહ્યું *" માફ કરજો મહારાજ પણ તમે જે બીજ આપ્યા હતા એ ગુલાબ ના હતા જ નઈ "*





રાજા ને આ રાજકુમારીની સત્ય બોલવાની હિમ્મત ને આદત ખૂબ ગમી ગઈ અને એણે આ રાજકુમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું...

રહી વાત આફ્રિકામાં લોકો કાળા કેમ હોય છે તો ભગવાન ના સમ મને એની કઈ ખબર નથી.
આ તો લોકડાઉનમાં ટાઇમ તો પાસ કરવો ને ?
😜😜😜😜

Gujarati Good Morning by Jigar Joshi : 111748200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now