https://youtu.be/2aq6aOjSSNI
આમ શોધે છે, તેમ શોધે છે, ગણપતિ બાપ્પા ને રે.. ગણેશ ચતુર્થી અવસર નિમિત્તે મારું આ સ્વરચિત ભક્તિ ગીત જરૂરથી સાંભળશો... તમારો અતિશય કિંમતી સમયમાંથી બે મિનિટ ફાળવીને આ ભકિતગીત સાંભળશો અને ગમે તો શેર કરજો.. તો જરૂર સાંભળજો, લાઈક કરજો અને કોમેન્ટ કરશોજી.. જેમણે પહેલાં સબસ્ક્રાઈબ કર્યું હોય એ ફરીથી નાં કરશો પણ જેમણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ જરૂરથી કરશોજી... તમે મને સાંભળી એ બદલ હું તમારો દિલથી ખુબ ખુબ આભાર માનું છું... જય ગણેશ..
🙏🙏🙏🙏🙏