યાદોમાં,વાતોમાં,સપનાઓમા તું જ છે પળે પળમાં દરેક ક્ષણમાં કણ કણમાં તું જ છે
મનમાં,દિલમાં વિચારોમાં હાથોની લકીરોમાં પણ તું જ છે, આંખોમાં શ્વાસોમાં મારી દરેક આશમાં તું છે
જીવનના દરેક મોડ પર તું છે અને મારી મંજિલ પણ તું જ છે દિલ ધડકન અને મારી જીંદગી પણ તું જ છે
ભલે દુર છે તું મારાથી છતાં દુર રહીને સાથે પણ તું જ છે
-Hetal Pranami