જ્યારે આપણે જન્મી લઈએ છીએ , ત્યારે રડતા રડતા જન્મ લઈએ છીએ અને આપણી આસપાસના દરેક લોકો હસતા હોય છે... આપણે જીવન એવું જીવવું જોઈએ કે જ્યારે આપને ના રહીએ ત્યારે આપણે હસતા રહીએ અને આપણી આસપાસના દરેક રડે...
When we are born, we are born crying and everyone around us is laughing ... We should live life in such a way that when you are not there we are smiling and everyone around us is crying ...