#good morning#jokes😂🤣😅
ભુરો ૭૫ નંબર પર સટ્ટો લગાડીને રૂપિયા દસ કરોડ જીતી ગયો…
માસ્તરે પુછ્યું: ભુરા , ૭૫ નંબર પર જ સટ્ટો લગાવવાનો વિચાર કેમ આવ્યો..?
ભુરો : આજે હવારે મેં આકાશમાં જોયું તો ૯ ચકલીઓ ઊડતી 'તી…
ને આજ તારીખ છે ૮… તો…
૯ ને ૮ હારે ગુણી નાયખા તો આવી ગ્યો ૭૫ નંબર…
માસ્તર: પણ ભુરા , નવ અઠ્ઠા તો ૭૨ થાય…
ભુરો : તમારા જેવા ભણેલા હારે ગુડાણો હોત તો હારી ગ્યો હોત…😜😝🤣
આગળ જતા ભુરો સર્જન બન્યો અને માસ્તર એનેસ્થેટીસ્ટ..