ભુલ થઈ છે મારા થી,
કેમ કરી જતાઉ એના થી........
પારેવાને પાળતા,
પિંજરે પુરાયુ મારાથી............
ભુલ થઈ છે મારા થી,
કેમ કરી જતાઉ એના થી.........
હસતુ, ખેલતુ ફૂલ હતુ,
કરમાયુ છે મારા થી..........
ભુલ થઈ છે મારા થી,
કેમ કરી જતાઉ તારા થી.........
હશતો હું ને હસાવતો એને,
આજ રડી રડીને રહીએ છીએ બંને.....
ભુલ થઈ છે મારા થી,
કેમ કરી જતાઉ એના થી........ "યાદ "Lots of missing you j💞indagi.