#ગુડ મોર્નિંગ#હાસ્ય🤣😂😅
*આજે તો હદ થઈ ગઈ...!!*
*કોરોનામાંથી સાજા થયેલ એક વ્યક્તિએ ગાડી પાછળ લખ્યુ હતું...*
*"ભૂતપૂર્વ કોરોના પોઝીટીવ...!!!*
*મે ઉભા રાખીને પૂછ્યું આમ કેમ લખ્યું...??!!*
*તો કહે કે આ લખવાથી દારૂ પીધો હોય તોય પોલીસ મોઢુ નો સુંઘે અને લોકો રસ્તા વચ્ચેથી તરત આઘા વયા જાય છે...*
*રાજા જેવી ફીલિંગ આવે છે...!!*
😂😂😂😂😂😂😂😂😂😜