Gujarati Quote in Poem by Pradip Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ તને રોજ રાતે આકાશ માં શોધે છે
દિલ મારું તારી મહેક ને બધી જગ્યા એ શોધે છે

સફર માં એકલું જ રહેવું પસંદ હતું આને
ના જાણે તો પછી કેમ તને એ મંજિલ માં શોધે છે

બે ઘર આ દિલ ને ઠેકાણા ની પરવાહ ક્યાં હતી
હવે તારા ખુંચેલા પગલાં ના દરેક નિશાન માં શોધે છે

કદાચ ઉંમર આથમી ગઈ છે રાહ માં એની
એટલે જ આ પ્રેમ એનો હવે દરેક જુવાન માં શોધે છે

-Pradip Bakraniya

Gujarati Poem by Pradip Gajjar : 111746698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now