Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં


હું ,તો નાની -નાની પગલી ભરતી ,

"માં" મને પાપા પગલી ભરાવતી,

ક્યારે દોડતા જમીન પર પડતી ,

આવીને મમ્મી' મને ખમ્મા કહેતી!

ખમ્મા કહીને ખોળે લેતી,

મુખડું જોઈને વાંચી લેતી,

"બેટા "ભૂખ લાગી છે!!

માં" ના હૃદયમાં મમતા ભરી છે....

કહ્યા વિના સમજી જાય તે "માં"..

સંતાનોની વેદના અને ખુશી વાંચી લે "માં"

"હાસ્ય "પર હસતી ,અને "રડવા "પર રડતી "માં"

હંમેશા પંપાળતીને દયાન રાખતી બધું "માં"

મમતા ભરી હાથના સ્પર્શની સુવાસ ફેલાવે તે "માં"

માં યાદ કરતા હદય રડીથી પડાયુંને બોલ્યું ઓ" માં.."

સ્નેહ ભર્યા "માં"ના સંભારણા યાદ આવી રહ્યા ...

🌹ઓ ....વહાલી... વહાલી... મારી...."માં"🌹

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111746693
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now