#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂
એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..
મે કીધુ "ભાઈ લઞન થઈ ગયા?"
બીચારો બોલ્યો "ભાઈ કોઇની માં આવા તડકા માં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???"
પછી મને થયુ કોણ આવી પારકી પંચાત માં પડે મારે હજી વાસણ પોતાય બાકી છે 🤣🤣🤣