Gujarati Quote in Good Morning by Jigar Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગુડ મોર્નિંગ#હાસ્ય😅🤣😂
*સાહેબે ક્લાસમા પુછયુ :*

*સીનિયર અને જૂનિયરમાં શુ ફરક છે ?*

*ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો .*

*સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.*

*કાનજીએ કીધુ કે “જે સમુદ્રની પાસે રહે છે તે......સી નિયર (sea-near)”*

*અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂ નિયર (zoo-near)!*

*સાહેબ માટે ૧૦૮ ambulance તાબડ-તોબ મંગાવવી પડી.*

😳😳😳

*ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા..*

*વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો.*

*કવિતા અને નિબંધ માં શું ફરક છે?*

*એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મેડમ પ્રેમિકા નો એક એક શબ્દ કવિતા છે....અને પત્ની જે બોલે તે નિબંધ...*

*મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો આને સાચો જવાબ કેમ ખબર ? .*

😂🤣😂😂🤣😂

*શિક્ષક :- એ કોણ છે, જે હવામાં*

*ઉડે.. પણ બચ્ચા જમીન પર આપે ?*

*થોડા સમય પછી વર્ગમાંથી જવાબ આવ્યો...*

*"એરહોસ્ટેસ"*

*માસ્તર બેભાન*

🤣🤣😅🤣🤪😅

*પરીક્ષામા પ્રશ્ન હતો*

*દુનિયાના બે ઘાતક હથિયારના*
*નામ લખો ( 5 માર્ક) :*

*ભુરીયાનો જવાબ :*

*1) પત્નીના આંસુ*
*2) બાજુવાળા ભાભીની સ્માઈલ*

*ભાઈને 5 માથી 10 માર્ક મળ્યા*

😂😂😂*

*બાપુજી છેલ્લી ઘડીમાં કાંઈ બોલ્યા ??*

*ના રે ના*

*બા છેલ્લે સુધી પાસે જ બેઠા'તા " એમને મોકો જ નાં મળ્યો*❗

😆🌹😜🌺😁🌸

*હસતાં રહો, કોરોના થી બચો.*🤣🤣

Gujarati Good Morning by Jigar Joshi : 111746307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now