आयुष: क्षण एकोपि सर्वरत्नैर्न लभ्यते ।
नीयते तद् वॄथा येन,
प्रमाद: सुमहानहो ॥
ભાવાર્થ -- પોતાની પાસે રહેલાં બધાં રત્નો (સઘળું ધન) આપી દઇએ તો પણ જીવનની એક પળ પાછી મેળવી શકાતી નથી. તો આવી જીવનની અમુલ્ય ક્ષણોને નિરર્થક રીતે વેડફી દેનારાં કેટલી મોટી ભૂલ કરે છે.
🙏 શુભ ચંદ્રવાર! 🙏