🔐 એક તાળું નથી ખુલતું ચાવી વિના...!
તો નસીબ કયાંથી ખુલે સાહસ કર્યા વિના...!
ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના...!
આ તો આખુ આકાશ ઉભું છે ટેકા વિના...!

😊 સુપ્રભાત 😊
🙏🏻!! Զเधे Զเधे !!🙏🏻

Gujarati Good Morning by Mayur Prajapati : 111737351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now