Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા ઉપર નિગાહ તો પાવક ફક્ત તું જો
છલકે છે દિલ જરીક તો ચાહક ફક્ત તું જો.

ફાવે નહીં કદીય જો , માને તું ખોટું જરા,
ચુમતા કદમ જરીક ,તો ધાવક ફક્ત તું જો.

ભરવા નહીં કદીય , ઉચાળા બનાવટી ,
જાગૃતિમાં બંદગી અહિ જાવક ફક્ત તું જો

ચાલ્યો જો બેફિકર તું ય બાઘા સમો જરા,
બુધ્ધિ તણી ચમક તું ય આવક ફક્ત તું જો.

આનંદ ‌માં જરાક તું , સંબંધ માણજો,
નેકી કરમ સધાય એ, શાસક ફક્ત તું જો

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111714390
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now