બસ આપણી ખામી કહો કે ભુલ આપણે કોઈ ને સંપૂર્ણ સ્વીકારતા નથી, દરેક ને જીવવાનો હકક છે તેની મર્યાદા મા રહીં, જરા આપણા અતીત કે વર્તમાન પર ડોકીયું કરીને કે પછી અરીસામાં ખુદને એક વાર જુઓ , શું આપણે કંઈ રીતે જુદા કે અલગ આ રીતે, રાક્ષસી માયા ,ખુન ,ચોરી, લુંટફાટ ડગો ,વીશ્વાસ ધાત બેઈમાની, બે સરમી, બળાત્કાર, એવું તે શું નજર આવ્યું ? કે અપરાધ ભાવ જાગ્યો , હે માનવ જરા દેખ ફરી ધ્યાન દઈ તને આમા પ્રેમ શાંતી આનંદ નીરદોષ હાસ્ય આત્મ વીશ્વાસ શ્રધ્ધા અને માનવતા કેમ નજરે ન આવી.