કોરોનાની જંગ જીતેલ 19 દીવસ થયા, આજે પ્લાઝમા ડોનેટ કર્યું, સંદેશ એજ આપવા માગું છું, જે આ મહામારી થી જજુમી રહ્યું છે ઓક્સિજન લેવલ નથી સુધરતું, તેમને આપનું પ્લાઝમા જીંદગી આપી શકે છે, મે શરૂઆત કરી છે, આપ બધા આ શીલ શીલો જીવંત રાખો તેવી અપીલ.ડોનેટ બ્લડ 🩸સેવ જીંદગી 🙎🙍💑 🙏💐