એક જ પ્રેમ જે માણસને સ્વર્ગનું ચિત્ર બતાવે છે,તેની આસપાસના વાતાવરણને સૌરભથી ભરી દે છે,તેનું જ વળી એવું પણ રૂપ હોય છે જે,માણસને ચૂર્ણવિચૂર્ણ કરી નાખે તેનો ધ્વંસ કરી શકે છે.બાહ્ય દષ્ટિએ જોતાં બંન્નેનું રૂપ એક જ હોય છે.જાણે બે જોડીયા ભાઈ,પરંતુ એક પ્રાણ આપે છે,બીજો હરી લે છે.
(મૈત્રીયી દેવી રચિત 'ન હન્યતે' પુસ્તકમાંથી)