આજકાલ લોકો ને ગભરાવાનો અને ડરાવાનો જોરદાર સમય આવી ગયો છે, આખા ગુજરાત માં અને આખા ભારત માં કોણ કોણ કોણ મરી ગયા એના પર બહું નજર રખાય છે અને યે જાણી ને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી ડરાવાનું ચાલુ કર્યું છે પરંતુ હું તમામ મિત્રો ને જણાવું છું કે આ એક વૈસ્વીક મહામારી છે કોઈ યે ગભરાવાની જરૂર નથી તેની સામે દ્રઢ નીચ્છય કરી પોતે પોતાની રીતે જીવવાનું છે અને મોજ મસ્તી કરવાની છે.અને પોતાના ધંધા માં વ્યસ્ત રહો,