સંબંધોની ખોખલી દીવારોમાં એવી મજબુત લાગણીઓ મળી , કહેવું પડે ખરેખર કે આ ધરા પર હજું માનવતા મહંદ અંશે જીવંત છે, જેના મન સાફ અને પ્રેમાળ છે, આ કોરોનાના ચેપે ભેદખુલી આપ્યો કે વાસ્તવમાં કોણ પોતાનું અને કોણ પારકું.. આભારી છું એ એ બધાનો જેમણે પોતાની સાચી છબી સામે ઘરી, મને મારા પોતાના અલગ તારવવામાં ખુબ સરળતા રહી..
-Hemant Pandya