ગુમ નામ છે કોઇ, બદનામ છે કોઇ
કોને ખબર કોણ છે તે? અણજાણ છે તે
કોરોના છે અહિ, કોરોના છે ત્યાં
જાઉં કયા ખબર નથી?
કોને સમજીએ આપણું? કાલનું તો બસ એક સ્વપ્નું
આજે જો જીવિત છો, તો કાલને માટે માળા જપો.
પળ બે પળનું જિવન છે,બસ બે દિનની હસ્તી છે,
જીવન અહિ મોંઘું છે, અને મોત અહિ સસ્તું છે
કયી બલા અહિ સુતી છે,? મોતની તો ખુદ હેરાની છે
આવેલા સદા વીરાનોથી, જે પેદા થયા તે મિથ્યા છે.
..........✍️