Gujarati Quote in Motivational by Rutambhara Thakar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો ,
આપણા બધાની ઘરે ટીવી હોવાથી જે કંઈપણ સમાચાર આવે છે એ બધી જ બધાને ખબર હોય છે એટલે મહેરબાની કરીને આપણે આપણા ગ્રુપમાં કોરોના ને લગતી કોઈપણ જાતની નેગેટિવિટી ન ફેલાવીએ તો વધારે સારું રહેશે કારણ કે આની અસર સીધી માણસના *મન* ઉપર થતી હોય છે અને જ્યારે *મન સતત* કોરોના ની બીમારી અને મૃત્યુ ના આકળા ને જોતું રહેશે તો આ તકલીફ ગ્રુપના કોઈપણ સભ્ય ઉપર અને એમની માનસિકતા ઉપર ભ્રમ,બીક, ઉત્પન્ન થઈ શકે છે, તમારે તો માત્ર મેસેજને ફોરવર્ડ જ કરવાનો છે પણ આપણા ગ્રુપ નું વ્યક્તિ કોઈ પણ આ મેસેજને ગંભીરતાથી લેવાનું ચાલુ કરશે અને સતત જોતું હશે તો પરિણામ બહુ ગંભીર આવશે
શારીરિક રીતે થતી તકલીફો ને આપણે બતાવી શકીએ છીએ જોઈ શકીએ છીએ પણ માનસિક રીતે થતી તકલીફ વ્યક્તિ પોતે જ ફીલ કરી શકે છે
હાલમાં આપણે લોકો
*સવારે છાપુ*
*બપોરે ટીવી*
*સાંજે* પાડોશી ની ચર્ચા અને *રાત્રે* સૂતી વખતે સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર કોરોના ને લગતા જ મેસેજ અને વિડિયો,મેસેજ વાતચીત અને આયુર્વેદિક નુસખાઓ આપણે વાંચી રહ્યા છીએ
👉🏼મિત્રો આ તો મેં કરી માનસિક હેલ્થ ની વાત એટલે તમારા *મન* *વિચાર* અને *ફીલિંગ* ને સીધી અસર કરે છે, જો સતત નકારાત્મકતા અને બીક પીરસતા રહીશું તો આપણે માનસિક ખતમ થવા તરફ જઈ રહ્યા છી,
👉🏼બાકી સરકારી તંત્ર પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ કેટલીક જગ્યાએ પહોંચી શકે, આપણે જ સતર્ક રેહવાનું છે
એક માઈન્ડ ટ્રેઈનર તરીકે વાત કરવી છે તમારા અર્ધજાગ્રત મન પર અજાણતા આ રોગ ની અસર કેમ પડે છે,
👉🏼આપણું *અર્ધજાગૃત મન* આપણી પાંચ ઇન્દ્રિયોથી reprogram.થાઈ છે
1. 👁️ *આંખથી* સતત માસ્ક પહેરેલા લોકોને જ જોઈએ છીએ,
2.👃 *નાકથી* આપણે સેનીટાઇઝર ની સુગંધ ને માણીએ છીએ,
3.👂 *કાનથી* સતત કોરોના ની કોલર ટ્યુન અને બીજા ઘણા બધા સમાચારો સાંભળીએ છીએ,
4.👅 *જીભથી* આપણે આયુર્વેદિક ઉકાળા અને દવાઓને ટેસ્ટ કરીએ છીએ,
5.🤝કોઈ વસ્તુને ટચ અને *સ્પર્શ* કરવાથી વાયરસ થી સંક્રમિત થવાનો ભય હંમેશા મન માં રહે છે,
આમ આપણી સાયકોલોજી અને મન ને ઓટો પ્રોગ્રામિંગ કરે છે
👉🏼આમ આ રોગે એ માણસની સાઈકોલોજી અને મન ઉપર ખૂબ જ નકારાત્મક હુમલો કર્યો છે
*લો ઓફ એટ્રેક્શન* એટલે કે આકર્ષણના નિયમ પ્રમાણે સતત સંક્રમિત થવાનો ભય જ તમેને કોરોનાવાયરસ થી પ્રભાવિત કરે
છે
👉🏼તો મિત્રો એક જ વર્ષમાં આ રોગે ઓટો મોડ (Auto Mode) નું સ્વરૂપ લઈ લીધું છે અને લોકોની માનસિકતા અને સાયકોલોજી નું સ્વરૂપ બીકણ, બિહામણું, નિરાશા જનક, અને ખોખલું બનાવી નાખ્યું ત્યારે આઠ વર્ષની મારી મહેનત પ્રેક્ટિસ મન વિચાર અને ફિલિંગ ઉપરનું કામ અને કાઉન્સેલર તરીકેની મારી ફરજ બને છે કે આપણી માનસિકતાને *સ્વસ્થ શાંત સ્થિર અને પોઝિટિવ* બને
👉🏼જો મેસેજથી તમારી માનસિકતા ઉપર થોડી પ ણ પોઝિટિવિટી ની અસર થઇ હોય તો *અન્ય ગ્રુપમાં શેર કરો* અને ફેમિલી મેમ્બર, મિત્રો,ને માનસિક હેલ્થ વિશે જાણ કરો સતર્ક કરો

©️Your Doctor friend

Gujarati Motivational by Rutambhara Thakar : 111689244
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now