Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દયા કરી ગુરુદેવે ઓળખાવિયો આતમ રામ
ધાટ ધાટ મા અધાટ છે નક્કી કરાવિયુ નિજનામ

સતગુરુ એ શાને મા સમજાવિયુ બતાવિયુ નિજધામ
ગંગનમંડળ મા ગાજી રહીયુ છે
નિરંતર એક નામ

પ્રેમ સ્વરુપે પ્રગટ છે પરમાતમ પરમધામ
સ્મરણ કરતા ઞુરુ દેવ નુ ભળીયા સ્વધામ

મુજ ઞરીબ પર મેહેર કરી મળીયા મનોહર શ્યામ
દાસ વિનોદ ગુરુ ગુણ ઞાય છે દુજા નય કોઈ રામ

Gujarati Religious by બાબા સત્સંગી : 111687210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now