Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સદગુરૂની સાન*
સુખ જગતની કોઈ વસ્તુ આપી શકતી નથી. *ભગવાનનુ ભજન જ સુખ આપે છે.* બીજુ સુખ સમજણ વિના મળતું નથી. ત્રીજુ સુખ સંતોષ વિના મળતું નથી. સુખ અને દુ:ખ નો ભોકતા = અહંમ બુદ્ધિવાળો જીવ છે. *હુ*- અહંમ - એ સુખ દુ:ખનો ભોકતા બને છે. તેનુ નામ જ જીવ છે. શિવમાં કોઈ સુખ દુ:ખની ગંધજ આવતી નથી. કારણ કે સુખરૂપ પોતે જ છે. જે શિવ છે અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માં પોતે જ છે. તેને સુખ દુ:ખ કાંઈ પણ નથી. તે તો સતચીત આનંદ સ્વરૂપ છે. બીજુ કે *દેહ. ઇન્દ્રિય. મન. બુદ્ધિ. ચિત્ત અને અહંકાર ને લીધે મનથી બંધાઇને જીવદશા સ્વીકાર કરી લીધી છે.* તેથી બંધરૂપ જીવ છે. પાંચ તત્વની બીચમે પાંચ તત્વ મીલકર જીવ કહાયો. *દેહ. ઇન્દ્રિય. પ્રાણ. મન થી બંધાયો.* તેમા *સોહંમ બ્રહ્મ અગાઘ તેને ચિને વિરલા કોઈ.*આ સદગુરૂની સાન નિગમ નિરંતર ગાવે. બ્રહ્મા. વિષ્ણુ. મહેશ ખોજ કર ખબર ન પાવે. નિજ નામનાં અનુભવી જયાં નામરૂપ નો નાશ. બ્રહ્મ મગન બોલ્યા અણસતી આ રવિદાસ.* નિજ એટલે પોતાનું નામ પોતે કોણ છે. તે વિચાર કરવાનો રહે છે. *પોતે દેહના નામ તે હું છું. એવુ અજ્ઞાન દેહને હું માની બેઠો છે.*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ

Gujarati Religious by બાબા સત્સંગી : 111680024
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now